• Address એસ. ટી. ડેપો પાછળ, રાજપીપલા
  • Emailnavdurgarajpipla@gmail.com
  • Contact ૯૪૨૬૮ - ૭૮૦૫૦
Student Login
Student Login
Logo
  • Home
  • About Us
    • About School
    • Vision & Mission
    • Objectives of Schools
  • Management
    • Trustee's Message
    • Principal's Desk
    • Teaching Staff
  • Academy
    • Curriculum
    • Activity
    • Feature
    • Facility
    • Career
  • Admission
  • Gallery
    • Photo Gallery
    • Video Gallery
  • contact

Principal's Message

  • Home
  • Management
  • Principal's Message
Thumb

Mr.Viral S.Patel

(M.Sc.,B.Ed.,TAT qualified)
  • Principal's Message

આચાર્યનો સમાજ તેમજ સંસ્થા પ્રત્યનો સંદેશ :

Shree Navdurga HighSchool (Non-Granted), Rajpipla

આજના આઘુનિક યુગમાં કેટલાક શિક્ષણને ચાલાકબળ તરીકે સ્વીકૃત ગણે છે. કેમ કે એ મનુષ્યની કહેવાની મહત્વકાક્ષાંને પોષે છે. સ્પર્ધાત્મક ભાવ દ્રારા સફળતા તરફ દોરવાય છે. મોટી દ્વષ્ટિએ સાચી સફળતા નો સ્વસ્થ ઉત્સાહ દ્રારા થયેલા અથાક પરિશ્રમ અને અડગ ખંતથી પ્રાપ્ત થાય છે. જેથી વિધાર્થીઓ નિર્માણ કરવા કે જતન કરવા સક્ષમ બને. તેઓ રચનાત્મક અભિવ્યકિત દ્રારા જીવનપોષક દ્રષ્ટિ કેળવે જેથી તેઓ શોષણ કે લૂટ,લોભ કે અમયાદિ ભૂખ સ્વકેન્દ્રિ અપકૃત્યો કે લૂટ,લોભ કે અમયાદિ ભૂખ સ્વકેન્દ્રિ અપકૃત્યો કે લાગણીશૂન્યતાના સંમોહનથી બચે.

VISION:- A Trans Educationally competitive valuable diversities of significance to the society and pride of the students.

- શિક્ષણના વિવિધ અને અર્થસભર સ્પર્ધાત્મક મૂલ્યોને અતિક્રમિને સમાજ અને વિદ્યાર્થીઓની આત્મગૌરવતા બક્ષવી.

MISSION: Ensure and enhance the quality life of the student through education surely by providing learning experience and services of aspired attributes with competitive results and by rendering resources for progress & development.

- વિદ્યાર્થીઓની ગુણવત્તાસભર જીંદગી અને પ્રગતિ તેમજ વિકાસની મહત્વકાક્ષાઓને ચોક્કસ કરવા અને વધારવા માટે શૈક્ષણિક અનુભવો અને સેવાઓ પ્રદાન કરી સ્પર્ધાત્મક પૂરા પાડવાની ખાત્રી આપવી.

Logo

શાળાના શૈક્ષણિક વાતાવરણમાં ગવર્નરો, મેનેજમેન્ટ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું વિશ્લેષણ બાળકોની શક્તિ, નબળાઈઓ, તકો અને જોખમો જાણવા નું એક સાધન છે કે જેના પર ને શાળા વ્યવસ્થા અને કાર્યવાહીમાં શું અસરકારક છે અને શું અસરકારક નથી તેનું સતત ચકાસવામાં આવે છે.

Links

  • About Us
  • Teaching Staff
  • Curriculum
  • Activity
  • Feature

Support

  • Admission
  • Facility
  • Career
  • Photo Gallery
  • Contact Us

Address

  • Email navdurgarajpipla@gmail.com

  • Office એસ. ટી. ડેપો પાછળ, રાજપીપલા

  • Phone ૯૪૨૬૮ - ૭૮૦૫૦

Opening Hours
  • Mon - Sat :
    8.00 am - 5.00 pm
  • Sun :
    Closed

© Copyright 2020 Shree Navdurga High School. All Rights Reserved by Skyzone Group