• Address એસ. ટી. ડેપો પાછળ, રાજપીપલા
  • Emailnavdurgarajpipla@gmail.com
  • Contact ૯૪૨૬૮ - ૭૮૦૫૦
Student Login

યોગા

યોગા એક શિસ્તબદ્ધ પદ્ધતિ છે જેનો કોઈ લક્ષ્ય મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે .

ધ્યાનમાં શિક્ષણ સાથે અમારા વિદ્યાર્થીઓને આરોગ્યને ધ્યાનમાં રાખીને, અમે બધા વિદ્યાર્થીઓ માટે યોગ વર્ગો શરૂ કર્યા. જેના દ્વારા તેઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.

Thumb

સ્ટેજ ડાન્સ

આપણા રાજ્ય ની પરંપરા ને જાળવીને , અમે અમારા વિદ્યાર્થીઓને નિયમિત ડાન્સ અભ્યાસ આપીએ છે.

અહી ડાન્સ સ્પર્ધાઓમાં કરવામાં આવે છે અને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમને પારખીને ઇનામો આપવામાં આવે છે

Thumb

કરાટે

સ્વ રક્ષણ માટે એક વિકલ્પ તરીકે અમે અમારા વિદ્યાર્થીઓને કરાટે શીખવીએ છે.

કરાટે એ પંચીગ મદદથી, લાત, ઘૂંટણ સ્ટ્રાઇક, એલ્બો સ્ટ્રાઇકની એક સ્ટ્રાઇકીગ કલા છે અને ઓપન હેન્ડ પઘ્ઘતિઓં જેવી કે છરી-હેન્ડ, ભાલા-હાથ અને પ્લમ હીલ સ્ટ્રાઇક.અને કેટલાક પ્રકારો, પક્કડ, ઘા, જોઇન્ટ લોકસ, રિસ્ટ્રેઇન્ટ્સનો અને મહત્વપૂર્ણ પોઈન્ટ સ્ટ્રાઇક પણ શીખવવામાં આવે છે.

શાળામાં થઇ ગયેલી ઇતર પ્રવૃત્તિઓની વિગત :

  • અલુણા વ્રતની સ્પર્ધાઓ
  • સ્વાતંત્ર્ય પછીની ઉજવણી
  • રાખડી સ્પર્ધા
  • સોલો બુગી-વુગી ડાન્સ સ્પર્ધા
  • જ્ઞાન વર્ધક કસોટી
  • અલુણા વ્રત નિમિત્તે શણગાર સ્પર્ધા
  • વિવિધ રમતોનું આયોજન
  • દેશ ભકિત ગીત સ્પર્ધા
  • જન્માષ્ટમી ૫ર્વની ઉજવણી
  • ઈન્ટર કલાસ કિવઝ સ્પર્ધા
  • ગરબા-રાસ સ્પર્ધા
  • વાર્ષિક મહાત્ત્સવ